અમદાવાદમાં બોપલ બાદ ચાંદખેડા વિસ્તારમાં ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ સેન્ટર મ્યુનિ. દ્વારા શરૂ કરાયુ
અમદાવાદઃ શહેરમાં કોરોનાના ટેસ્ટીંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે ઊભા કરાયેલા ડોમમાં બપોર સુધી ટેસ્ટિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી છે ત્યારે ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ સેન્ટરો વધારવામાં આવી રહ્યા છે. હવે બોપલ બાદ ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર વૃંદાવન પર્લ 2 સામે આવેલા AMC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટીંગ શરૂ કર્યું છે. રાજયમાં […]