1. Home
  2. Tag "driver"

મહેસાણાઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 30 વિદ્યાર્થીઓને બચાવ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ગોઝારિયા નજીક રોડ ઉપરથી પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગત નાસભાગ મચી ગઈ હતી. જો કે, બસના ચાલકે સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉતારી લેવામાં આવ્યાં હતા. જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સરકીટના કારણે સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસાની […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

સુરેન્દ્રનગરઃ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડમાં વાહન હંકારવા મુદ્દે 187 ચાલકોના લાયસન્સ રદ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દારૂ પીને વાહન હંકારનારાઓ તથા ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડ વાહન હંકારવાના કેસમાં 187 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી […]

હૈદરાબાદઃ એક વાહન ચાલકે 7 વર્ષમાં એક-બે નહીં પરંતુ 117 વાર ટ્રાફિકના નિયમોનો કર્યો ભંગ

મુંબઈઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને પકડીને ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસુલે છે. દરમિયાન હૈદરાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે એક વાહન ચાલકને પકડ્યો છે તેને અત્યાર સુધીમાં 117 વખત ચલણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં તે દર વખતે પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતો હતો. જો કે, આ […]

અમદાવાદના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં અવલ્લ, રૂ. 30 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોના ભંગ કરવામાં આવલ્લ હોય તેમ એક જ વર્ષમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ 61 લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને રૂ. 30 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. વર્ષ 2020માં કોરોનાના મોટી સંખ્યામાં કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ 65 હજાર શહેરીજનો પાસેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code