લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના […]