હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે RTOના ધક્કા નહી ખાવા પડે,કેન્દ્રએ બદલ્યા લાયસન્સને લગતા નિયમ
ડ્રાઇવિંગ લાયસન્સ બનાવા માટે નહી ખાવા પડે ધક્કા કેન્દ્ર નિયમોમાં લાવી રહ્યું છે પરિવર્તન઼ દિલ્હીઃ- સામાન્ય રીતે લાઈયન્સ કઢાવવા માટે આપણે આરટીઓની ઓફીસ જવું પડતું હોય ચે ઘણી વખત કેટલાક ડોક્યૂમેન્ટના અભાવ તો ઘણી વખત અન્ય સમસ્યાના કારણે લાઈસન્સ માટે અવાર નવાર ઘક્કાઓ ખાવા પડતા હોય છે, પણ જો હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું […]