કેન્દ્ર એ ડ્રોનની આયાત પર લગાવ્યો પ્રતિબંધ -કેટલાક ખાસ સુરક્ષા હેતુઓ માટે અપાઈ છૂટછાટ
સરકારે ડ્રોનની આયાત પર પ્રતિબંધ લાગ્યો કેટલીક ખાસ બાબતે આપી છૂટછાટ દિલ્હીઃ- ભારત સરકાર દેશને આત્મનિર્ભર બનાવવા હેછળ અનેક પ્રયાસ કરી રહી છે, ત્યારે ડિરોનના નિર્માણમાં દેશને પ્રોત્સાહન મળે તેને લઈને એક નિર્ણય લીધો છે,દેશમાં ડ્રોનના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસો અંતર્ગત બુધવારે કેટલાક અપવાદો સાથે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રાપ્ત માહિતી […]