1. Home
  2. Tag "drone attack"

રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનનો મોટો હુમલો

યુક્રેનનો 10 ડ્રોન વડે ભીષણ હુમલો બંને દેશ વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યુક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. બુધવારે યુક્રેનથી મોસ્કો પર અનેક […]

રશિયા-યુક્રેન યુદ્ધ વધારે તેજ બન્યું, પાંચ કલાકમાં 45 ડ્રોન વડે યુક્રેન પર હુમલો

નવી દિલ્હીઃ રશિયાએ સાડા પાંચ કલાકમાં 45 ડ્રોન વડે યુક્રેન પર હુમલો કર્યો. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી તેમના યુદ્ધ કેબિનેટમાં ફેરબદલની પ્રક્રિયામાં છે. યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે રશિયા દ્વારા મોકલવામાં આવેલા 40 ઈરાની બનાવટના શાહિદ ડ્રોનને રાજધાની કિવની બહારના વિસ્તાર સહિત દેશના નવ વિસ્તારોમાં તોડી પાડવામાં આવ્યા છે. યુક્રેનના […]

જોર્ડનમાં ડ્રોન હુમલામાં 3 અમેરિકન સૈનિકોના મોત

નવી દિલ્હીઃ જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓના હુમલામાં અમેરિકી સેનાના 3 સૈનિકોના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા હુમલાખોરોની જવાબદારી નક્કી કરશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરી 25 સૈનિકોના ઘાયલ થયાની વાત કરી છે. રાષ્ટ્રપતિ બાઈડને ઈરાન સમર્થિત લડવૈયાઓ વિશે વાત કરી છે. પરંતુ […]

ઈરાને અરબી સમુદ્રમાં ઓઈલ ટેંન્કર પર ડ્રોન હુમલાના આરોપને નકાર્યો

નવી દિલ્હીઃ શનિવારે હિંદ મહાસાગરમાં માલવાહક જહાજ પર ડ્રોન હુમલા પછી ભારતીય નેવી સતર્ક થઈ ગઈ છે. અમેરિકાએ આ હુમલાનો આરોપ ઈરાન પર લગાવ્યો છે. આ દરમ્યાન સોમવારે ઈરાને અમેરિકાના ગંભીર આરોપને ફગાવી દિધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમેરિકાએ લગાવેલા બધા આરોપો પાયાવિહોણા છે. 23 ડિસેમ્બરના રોજ ગુજરાતના દરીયાકાંઠા નજીક અરબી […]

સુદાનની રાજધાની ખાર્તુમમાં ડ્રોન હુમલો, 43 લોકોના મોત

નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખાર્તુમની દક્ષિણમાં એક બજાર પર ડ્રોન હુમલામાં 43 લોકો માર્યા ગયા અને 55 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુદાનમાં દેશના નિયંત્રણ માટે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો થયો છે. જનરલ અબ્દેલ ફતાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને […]

મોસ્કોમાં બે ઈમારતો પર યુક્રેનનો ડ્રોન હુમલો,એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું

દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. મોસ્કોમાં બે ઈમારતોને ગઈકાલે રાત્રે યુક્રેનિયન દળોએ નિશાન બનાવી હતી. જો કે આ હુમલામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે ગત રાત્રે યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોસ્કોમાં બે ઈમારતોને નુકસાન થયું છે.બંને ઓફિસ ટાવરને થોડું […]

યુક્રેન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મોસ્કોમાં ડ્રોન હુમલો, બે ઈમારતનોને નુકશાન

મોસ્કો: રશિયાએ સવારે થયેલા ડ્રોન હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં મોસ્કોની બે ઇમારતોને નુકસાન થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બે ડ્રોન ક્રેશ થયા જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી TASS એ અહેવાલ આપ્યો છે કે, એક ડ્રોન સંરક્ષણ મંત્રાલયની નજીક પડ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ હજુ સુધી ટિપ્પણી કરી […]

યમનના હુથી બળવાખોરોએ UAE પર કર્યો હુમલો, ઓઇલ ટેન્કરમાં આગ, 2 ભારતીય સહિત 3નાં મોત

યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો 3 ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થયો અબુ ધાબી એરપોર્ટ પર આગ 2 ભારતીય સહિત 3નાં મોત નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત માટે સોમવાર ભયાનક સાબિત થયો હતો. યમનના હુથી બળવાખોરોએ UAE પર મોટો હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર ત્રણેય ઓઇલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. […]

ઇરાકના વડાપ્રધાનની ડ્રોન હુમલાથી હત્યાનો પ્રયાસ, માંડ માંડ બચ્યા

રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો આ હુમલાથી ઇરાકના વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ જો કે સદનસીબે તેઓ હુમલાથી બચી ગયા છે નવી દિલ્હી: રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં ચોંકાવનારી વાત એ છે કે તેમાં ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જો કે, સદનસીબે અલ-કાદિમી આ […]

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો, બે મહિના પછી પ્રથમ હુમલો

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર હુમલો વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો બે મહિના પછી પ્રથમ હુમલો દિલ્હી:ઉત્તરી ઇરાકના ઇરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોડી રાત્રે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ એરપોર્ટ અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધન સૈનિકોનું રહેઠાણ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. કુર્દ શાસિત પ્રદેશમાં સુરક્ષા દળો અને અધિકારીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code