1. Home
  2. Tag "drone"

આ શહેરમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા દ્વારા ટ્રાફિક ચેકિંગ હાથ ઘરાયુ- કેટલાક લોકો નશામાં હતા ઘૂત તો કેટલાકની સ્પીડ હતી તેજ

ઈન્દોર પોલીસે ડ્રાન દ્નારા ટ્રાફિક ચેકિંગ કર્યું પ્રથમ વખત શહેરમાં આ નવો પ્રયોગ હાથ ધરાયો ઈન્દારો શહેરમાં ટ્રાફિક પર ગઈ કાલે એક ડ્રોનથી નજર રાખવામાં આવી હતી, શહેરમાં કમિશનર સિસ્ટમ લાગુ થયા બાદ હવે ઈન્દોર પોલીસની કાર્યશૈલી બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ રવિવારે રાત્રે જોવા મળ્યું રવિવારે રાત્રે પોલીસે […]

ચીને પરમ મિત્ર પાકિસ્તાનને વધુ ક્ષમતાવાળા ડ્રોન આપશે, ભારતીય સુરક્ષા એજન્સીઓ બની સાબદી

દિલ્હીઃ ભારતને પરેશાન કરવા માટે રોજ નવી-નવી તરકીબ અજમાવે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ભારતમાં ભાંગફોડ કરવા માટે કાવતરા રચે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ડ્રોન મારફતે ભારતના સરહદી જિલ્લામાં હથિયાર ઘુસાડવાનો પ્રયાસ કરે છે. દરમિયાન પાકિસ્તાને ચીનથી વધારે પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોન લીધા હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળતા તંત્ર એલર્ટ […]

રસીકરણ મહાઅભિયાનઃ હવે ડ્રોન મારફતે કોવિડ-19 રસીનો જથ્થો મોકલી શકાશે

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હવે કોરોનાની રસીકરણનો જથ્થો ઝડપી પહોંચાડવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મેક ઈન ઇન્ડિયાના કોનસેપ્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા ડ્રોન મારફતે વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે. મણીપુરમાં પ્રથમવાર આ પ્રોજેકટ હેઠળ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું.  આ ડ્રોનની […]

ડ્રોન વડે નેનો યુરિયાના છંટકાવનું સફળ ક્ષેત્ર પરીક્ષણ હાથ ધરાયું

દિલ્હી : કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન દ્વારા છંટકાવનું વ્યવહારિક ક્ષેત્ર પરીક્ષણ ગુજરાતના ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. નેનો યુરિયાને વિકસાવવામાં સંકળાયેલ એક કંપની ઈફ્કો દ્વારા ડ્રોન વડે લિક્વિડ નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન હાથ ધરવામાં આવ્યું […]

VIDEO: કાગડાએ કરી નાંખ્યો હવામાં ઉડતા ડ્રોન પર હુમલો, પછી જે થયું તે જોઇને તમે દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર ડ્રોન પર હુમલો કરતા કાગડાનો વીડિયો વાયરલ કાગડો વારંવાર ચાંચ મારીને ડ્રોન પર હુમલો કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં આ ડ્રોન વસ્તુની ડિલિવરી કરવા જઇ રહ્યું હતું નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ એક કાગડાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. આ વીડિયો […]

અયોધ્યામાં ડ્રોન મળતા તંત્ર સાબદુ બન્યું, હાઈ એલર્ટ જાહેર

ઉત્તરપ્રદેશઃ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ડ્રોન મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કેંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિક્રમા માર્ગના કિનારે મોડી સાંજે ડ્રોન જોવા મળ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ ડ્રોનને લઈને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઠેર-ઠેર તપાસ શરૂ કરવામાં આવી […]

હવે ICMR ડ્રોનથી વેક્સિનની ડિલીવરી કરી શકશે, ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી

ડ્રોનથી વેક્સિન ડિલીવરી માટે ICMRને અપાઇ મંજૂરી નાગાલેન્ડ અને મણિપુરમાં ડ્રોનથી ડિલીવરી કરવા માટે ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી ICMRને 3,000 મીટરની ઉંચાઇ સુધી જ ડ્રોનનો ઉપયોગ કરવા મંજૂરી અપાઇ નવી દિલ્હી: ડ્રોનથી વેક્સિન ડિલીવરી માટે ICMRને મંજૂરી મળી ચૂકી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર તેણે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને આંદામાન તેમજ નિકોબાર ટાપુઓ, મણિપુર […]

સમગ્ર દેશમાં હવે ડ્રોનથી દવા તેમજ ચીજવસ્તુથી થશે ડિલિવરી, હાલમાં આ રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો

હવે દેશભરમાં ડ્રોનથી થશે વસ્તુની ડિલિવરી તેલંગાણામાં મેડિસીન ફ્રોમ ધ સ્કાય નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રોજેક્ટ શરૂ કરાશે નવી દિલ્હી: સામાન્યપણે વિદેશમાં તો ડ્રોનથી હોમ ડિલિવરી થતી હોય છે પરંતુ હવે ભારતમાં પણ ડ્રોન વડે દવાઓની હોમ ડિલિવરી શક્ય બનશે. તેલંગાણામાં મેડિસીન ફ્રોમ ધ સ્કાય નામનો પ્રોજેક્ટ […]

તેલંગાણા ડિલીવરી માટે ડ્રોન ટ્રાયલ કરવા માટેનું પ્રથમ રાજ્ય બન્યું,ડ્રોનથી કરશે વેક્સિનની સપ્લાય

તેલંગાણા ડિલીવરી માટે ડ્રોન ટ્રાયલ કરવા માટેનું રાજય બન્યું ડ્રોનથી કરશે વેક્સિનની સપ્લાય ભારતમાં આ પ્રકારની પહેલી પરિયોજના હૈદરાબાદ : તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે,જેને દૂરના વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પર ડ્રોન દ્વારા વેક્સિન પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરી છે. રાજ્ય સરકારના ‘મેડિસિન ફ્રોમ ધ સ્કાય’ પ્રોજેક્ટ અંતર્ગત ગુરુવારે વિકારાબાદ શહેરમાં ડ્રોનનું બે દિવસનું […]

ભારતીય સેનાએ 100 સ્કાઇસ્ટ્રાઇકર ડ્રોન માટે કર્યા કરાર, મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને મળશે વેગ

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે ભારતીય લશ્કર 100 સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન મેળવશે આ માટે સેનાએ બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન કંપની સાથે કર્યા કરાર નવી દિલ્હી: ભારતીય સૈન્યનું સામર્થ્ય હવે વધશે. લશ્કરે સ્કાય સ્ટ્રાઇકર નામના 100 કરતાં વધારે સશસ્ત્ર ડ્રોન મેળવવા માટે બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન સાથે કરાર કર્યા છે. આલ્ફા ડિઝાઇન ઇઝરાયલની એલ્બિત સિક્યોરિટી સિસ્ટમ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code