જમ્મુમાં મલ્ટિ-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ,દૂરના વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં મદદ કરશે
જમ્મુમાં મલ્ટિ-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં મળશે મદદ IIIM થી મઢ બ્લોક સુધી કરવામાં આવ્યું ટ્રાયલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ડ્રોનનો ઉપયોગ સરહદ પર દેખરેખ સિવાય, હવે અન્ય ઘણા કામો માટે કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડ્રોન દ્વારા કોરોનાની રસી, દવાની ડિલિવરી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પર્વતીય વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ પણ મોકલી શકાશે. […]