1. Home
  2. Tag "drop out ratio"

આદિવાસી વિસ્તારની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટી 4 ટકા થયોઃ ભૂપેન્દ્ર પટેલ

ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી, ડૉ. કુબેર ડીંડોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી. સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.  આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 1.31 ટકા થયો

અમદાવાદઃ ગુજરાતની વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની 21મી શૃંખલા આયોજિત થઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના […]

ધોરણ 8થી 9માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારે કર્યો આદેશ, શાળા સંચાલકો અવઢવમાં મુકાયા

અમદાવાદઃ  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8થી 9નો ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. શા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. તેની માહિતી મેળવ્યા વિના રાજ્યના શિક્ષણ સચિવે શાળા સંચાલકોને 18 ટકા ડ્રોપ આઉટ રેશિયોને 0 ટકા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે  વિદ્યાર્થીએ ભણતર છોડી દીધું છે, એવા વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમને પરત […]

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવથી સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડોઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ-1 ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી […]

પ્રાથમિકમાંથી માધ્યમિક શાળાનું પગથિયું ચડતા પહેલા 66.13 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક સાલાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ડ્રોપ આઉટ રેશિયો વધુ છે. એટલે કે, 66.13 ટકા વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓનું પગથિયુ ચડતા જ નથી. પ્રાથમિક કક્ષાના શિક્ષણમાંથી માધ્યમિક કક્ષાની શાળાઓમાં જતા પહેલા 66.13 ટકા લોકો શિક્ષણને અલવિદા કહી દે છે. એટલે કે માધ્યમિક શાળાનું પગથિયું ચડતા પહેલા 56.35 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code