1. Home
  2. Tag "drug"

ડ્રગ તસ્કરી પર એક્શન- દેશભરમાં 1.40 લાખ કિલો માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો,શાહે આ કાર્યવાહીને ડિજિટલી નિહાળી

દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં સોમવારે રૂ. 2,381 કરોડની કિંમતના 1.40 લાખ કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓપરેશન દરમિયાન ડિજિટલી હાજર હતા. વિવિધ શહેરોમાં માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો અને શાહે ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પરની કોન્ફરન્સમાં હાજરી આપતી વખતે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યવાહી […]

અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને 24 કલાકમાં જ જામીન મળ્યા,ડ્રગ્સ લેવાના આરોપમાં પોલીસે કરી હતી ધરપકડ   

શ્રદ્ધા કપૂરના ભાઈને મળ્યા જામીન સિદ્ધાંતને 24 કલાકમાં જ જામીન મળ્યા ડ્રગ્સ લેવાના આરોપમાં પોલીસે કરી હતી ધરપકડ    મુંબઈ:બેંગલુરુની એક હોટલમાં ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરાયેલા સિદ્ધાંત કપૂરને જામીન મળી ગયા છે.સિદ્ધાંત કપૂર બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે.સોમવારે સિદ્ધાંત કપૂર ડ્રગ્સ લેવાનો મામલો સામે આવ્યો હતો.મેડિકલ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હતી.સિદ્ધાંત કપૂર […]

કોરોનાને લીધે રોગ પ્રતિકારક અને ઈન્ફેક્શનની દવાના વેચાણમાં વધારો, ફાર્મા કંપનીઓને કોરોના ફળ્યો

અમદાવાદઃ કોરોનાનો કપરોકાળ ઘણાને ફાયદો પણ કરાવી આપતો હોય છે. ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ લોકો રોગ પ્રતિકારક દવાઓ ખરીદી રહ્યા છે. ગુજરાતમાં દેશની સૌથી વધુ અને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવી રહી છે. રોગ પ્રતિકારક શક્તિની દવાની માગ વધતા આવી કંપનીઓએ દવાના ઉત્પાદનમાં 30 ટકા વધારો કર્યો છે. આ ઉપરાંત […]

દરેક માતા-પિતાએ સતર્ક થવાની જરૂર, જાણો તમારું બાળકને કોઈ નશાની આદત તો નથી ને

પોતાના બાળકોનું રાખો ધ્યાન જાણો કે બાળકને કોઈ નશાની આદત તો નથી ને! કેટલીક આદતથી મા-બાપને થશે સાચી વાતની જાણ હવે સમય એવો બદલાયો છે કે,બાળકોને નાની ઉંમરમાં વધારે પડતી દેખાદેખી કરવાનું મન થતું હોય છે. આવામાં તે બાળક ખોટા રવાડે ચડતું જાય છે અને માતા પિતા દ્વારા પણ પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવતું નથી, […]

યુવાધનને નશાના રવાડે ચડાવવાના રેકેટનો પર્દાફાશઃ 2 કન્ટેનરોમાં પકડાયું કરોડોનું હેરોઈન

બંને કન્ટેનગર અફઘાનિસ્તાનથી આવ્યાં હતા ટેલકમ પાઉડરના નામે હેરોઈનની થતી હતી હેરાફેરી 2500 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો અમદાવાદઃ ભારતમાં યુવાઘનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ માફિયાઓ સક્રીય બન્યાં છે. જો કે, આ માફિયાઓ નેટવર્કને તોડી નાખવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રીય બની છે. દરમિયાન મુંદ્રા પોર્ટ ઉપરથી રૂ. 2500 કરોડનું હેરોઈન ઝડપાયાં સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code