1. Home
  2. Tag "Drugs Case"

મુંબઈ ડ્રગ્સ કેસઃ આર્યન ખાન અને અરબાઝે NCB સમક્ષ ચરસ મુદ્દે કરી ચોંકાવનારી કબુલાત

મુંબઈઃ ક્રુઝ ઉપર ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન હાલ જેલમાં છે. કિલા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થતા આર્યનના વકીલ હવે સેશન્સ કોર્ટમાં અરજી કરશે. આર્યન અને અરબાઝ મર્ચેન્ટને એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ લેતા હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આર્યનને કહ્યું કે, તે ચરસ પીતો હતો અને ક્રુઝ પાર્ટી […]

શું શાહરુખ ખાન ચીની એક્ટર જેકી ચેનની જેમ પોતાના છોકરાને પ્રોપર્ટીમાંથી બેદખલ કરશે? જેકી ચેનનો છોકરો પણ પકડાયો હતો ડ્રગ્સ કેસમાં,સોશિયલ મીડિયામાં સવાલ

શું આર્યન ખાનને સજા આપશે શાહરુખ ખાન? શું પ્રોપર્ટીમાંથી બેદખલ થશે આર્યન ખાન? શાહરુખ ખાન શું દાખલો બેસાડશે, સોશિયલ મીડિયામાં સવાલ મુંબઈ: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દિકરાની પણ NCB દ્વારા ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં કોર્ટે આર્યન ખાન અને તેના મિત્રોના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. હવે NCB આગામી ત્રણ દિવસમાં […]

બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલી વધી, ડ્રગ્સ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી ના મંજૂર થઈ છે. અભિનેતાની એનસીબીએ ડ્રગ્સના કેસમાં માર્ચ મહિનામાં ધરપકડ કરી હતી. અભિનેતાએ જામીન ઉપર મુક્ત થવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી હતી. જો કે, અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી હતી. કેસની હકીકત અનુસાર ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ […]

કચ્છના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં હાજી નામની વ્યક્તિની સંડોવણી આવી સામે

અમદાવાદઃ કચ્છના દરિયામાં જખૌ નજીક આઠ પાકિસ્તાનીઓને રૂ. 150 કરોડથી વધુની કિંમતના હેરોઈન સાથે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓની તપાસમાં આ જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું છે. તેમજ હાજી નામની વ્યક્તિની સંડોવણી આવતા સુરક્ષા એજન્સીઓને આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસે આરોપીઓને અદાલતમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. […]

બોલીવુડ ડ્રગ્સ કેસ: મોબાઈલ, લેપટોપ સહિતની વસ્તુઓની ગાંધીનગર એફએસએલમાં થશે તપાસ

અમદાવાદઃ મુંબઈમાં બોલીવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટીક કન્ટોલ બ્યુરો (એનસીબી) તપાસ કરી રહી છે. ત્યારે એનબીએ તપાસમાં ગાંધીનગર ફોરેન્સિક લેબની મદદ લીધી હોવાનું જાણવા મળે છે. મુંબઈ એનસીબી દ્વારા ફિલ્મ કલાકારોના મોબાઈલ ફોન અને લેપટોપ સહિત 85 જેટલા સાધનો તપાસ અર્થે મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. એફએસએલ દ્વારા આ મોબાઈલ ફોન અને લેપટોપમાંથી ડેટા રિકવર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code