1. Home
  2. Tag "DRUGS"

માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે – અમિત શાહ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે. આ નીતિના મુખ્ય સ્તંભોમાંનો એક મોદી સરકારનો “સમગ્ર સરકારી અભિગમ” છે, જેમાં વિવિધ વિભાગોનું સંકલન નીતિને વધુ અસરકારક બનાવે છે. […]

સુરતમાં પુરીથી ગાંધીધામ જતી ટ્રેનમાંથી ગાંજા સાથે બે પેડલરો ઝડપાયાં

અમદાવાદઃ  સુરત રેલવે સ્ટેશન પર ઓરિસ્સાથી પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં માદક પદાર્થના જથ્થા સાથે બે ડ્રગ્સ પેડલરો વડોદરા રેન્જના એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. આશરે 42 કિલોથી વધુ ગાંજાનો જથ્થો સેકન્ડ એસીના કોચમાંથી પકડાયો હતો. પોલીસે ગાંજા સાથે પકડાયેલા બંને પેડલરોના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેમાં માદક પદાર્થ કે અન્ય […]

મહેસાણા ટોલપ્લાઝા પાસેથી એક કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતના મહેસાણા ટોલ પ્લાઝા પાસેથી એનસીબીની ટીમે રૂ. એક કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ એનસીબીની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમવાર […]

કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પાકિસ્તાન બોર્ડર પાસેના વિસ્તારમાંથી ફરી એકવાર નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જખૌ નજીક નિર્જન લુના બેટ ખાતેથી માદક દ્રવ્યોના 3 પેકેટ ઝડપી લીધા હતા. આ પેકેટ અહીંથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવી જ રીતે નશીલા દ્રવ્યોના […]

રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સના જંગી જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને નાથવા માટે પોલીસે ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા અને નશાના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળની ટીમે રાજકોટમાંથી કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે લગભગ 31 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી […]

પંજાબ: અમૃતસર સરહદ પાસે BSF એ પાકિસ્તાની ડ્રોન તોડી પાડી 3 કિલો હેરોઈન જપ્ત કર્યું

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસર નજીક ભારતીય જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. બીએસએફના જવાનોએ ડ્રોન જ્યાં પડ્યું હતું ત્યાં તપાસ કરતા 3 દિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ભારતીય જવાનોએ હેરોઈનનો જથ્થો જપ્ત કરીને આસપાસના વિસ્તારમાં સર્ચની કામગીરી શરૂ કરી હતી. બીએસએફના જવાનોએ ભારતીય સીમામાં ડ્રોનની મદદથી […]

જામનગર અને બનાસકાંઠામાં એક વર્ષમાં 23 દરોડામાં 32 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન જામનગરમાં એક વર્ષમાં 10 દરોડા પાડીને 19 અને બનાસકાંઠામાં 13 દરોડા પાડીને નશીલા દ્રવ્યો સાથે 13 આરોપીઓને ઝડપી લેવામાં […]

બેંગલુરુ: રૂ. 1,235 કરોડની કિંમતના 9,298 કિલો માદક દ્રવ્યોનો નાશ

બેંગલુરુ: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કર્ણાટકના બેંગલુરુ ખાતે ‘માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, રૂ. 1,235 કરોડની કિંમતના જપ્ત કરવામાં આવેલા 9,298 કિલો માદક દ્રવ્યોનો જથ્થો […]

પોલીસ અને સંસ્થાઓના પ્રયાસોથી 800થી વધારે વિદ્યાર્થીઓની ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્તિ

અમદાવાદ : સાયન્સ સિટી ખાતે આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ઉપરાંત ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું […]

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code