શિયાળાની સવારે સરગવાના પાવડરના સુપનું કરો સેવન, આરોગ્યને થશે આટલા ફાયદાઓ
શાકભાજીમાંથી અનેક વિટામીન્સ અને મીનરલ પુરતા પ્રમાણમાં મળી રહે છે, આજે આપણે વાત કરીશું સરગવાની શીંગની જે આયુર્વેદમાં ખૂબજ ગુણકારી દવા સમાન ગણાય છે, તેને ખાવાથી શરીરની અનેક બિમારીઓ દૂર થાય છે, પરંતુ જ્યારે સિઝન ન હોય ત્યારે સરગવાના બદલે તમે સરગવાની શીંગના પાવડરનો ઉપયોગ કરીને તદુંરસ્તી પામી શકો છો. સરગવામાં ઘણા ઔષધીય ગુણધર્મો […]