હિમોગ્લોબિનની ઉણપથી શરીર નબળું પડી રહ્યુ છે? તો આ ડ્રાયફ્રૂટ ખાવાનું શરૂ કરી દો
હિમોગ્લોબિન રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ માટે તમારે કેટલાક આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું પડશે, તો જ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવી શક્ય બનશે. આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની […]