અમદાવાદમાં ડ્રાયફુટના વેપારીઓને ત્યાં GSTના દરોડા, 50 લાખથી વધુની કરચોરી પકડાઈ
અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનારા અને ટેક્સ ચોરી કરનારા ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટીની કરચારી પકડાઈ હોવાનું કહેવાય છે. જીએસટીના અધિકારીઓ દ્વારા હજુ સર્ચ કરવામાં આવી રહ્યું છે. વેચાણ અને ખરીદીના કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા […]