દુબઈની ગવર્મેન્ટ વિશ્વની પ્રથમ 100 ટકા પેપર લેસ સરકાર બનીઃ ક્રાઉન પ્રિન્સે આ મામલે ટ્વિટ કરીને માહિતી શેર કરી
પ્રથમ 100 ટકા પેપર લેસ ગવર્મેન્ટ દુબઈ સરકાર વિશ્વની પ્રથમ પેપર લેસ સરકારમાં દુબઈ સરકારનું સ્થાન દિલ્હીઃ- આઘુનિક યુગમાં દેરક દેશના પ્રયત્નો રહ્યા છે કે દરેક સરકારી કામનકાજને પેપેર વર્કમાંથી મૂક્તિ મળે અને દરેક કાર્યને ડિજીટલ રીતે પાર પાડવામાં આવે કે જ્યા પેપરનો સૌથી છઓામાં ઓછો ઉપયોગ થાય ત્યારે હવે આ બબાતે દુબઈની સરકાર […]