દૂધસાગર ડેરીના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
અમદાવાદ: મહેસાણા જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડના કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આખરે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ છે. કોઈપણ શરત વગર તેમના જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં ગેરરીતિ […]