1. Home
  2. Tag "due business tax"

ગાંધીનગરમાં 30મી સપ્ટેમ્બર સુધીમાં બાકી વ્યવસાય વેરો ન ભરનારા સામે દોઢ ટકા વ્યાજ વસુલાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પ્રોફેશનલ ટેક્સ યાને વ્યવસાયવેરાના બાકીદારોની સંખ્યા વધતી જાય છે. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 કરોડના ટાર્ગેટ સામે હજી સુધી 5.39 કરોડની જ વસુલાત થઈ શકી છે. જેનાં પગલે 30મી સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવામાં માટે બાકી મિલકત ધારકોને અલ્ટીમેટમ આપી દેવાયું છે. ત્યારે 30 સપ્ટેમ્બર પછી મ્યુનિ દ્વારા બાકીદારો પાસેથી માસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code