અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહનચાલકોને લૂંટતી ડફેર ગેન્ગના બે શખસો પકડાયા
નડિયાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે મોડી રાતે લૂંટની ઘટના બની છે. રાત્રે હાઈવે પર એક વાહનચાલકે લઘુશંકા માટે રોડ સાઈડ પર વાહન પાર્ક કર્યું હતું તે દરમિયાન ડફેર લૂંટારૂં ત્રીપુટીએ ચાલકને ગળા પર છરો મૂકી મોબાઇલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ […]