ડુમસ બીચ પર તોફાની દરિયા જોવા માટે સુરતવાસીઓએ દોટ મુકી પણ સ્થાનિકોએ સમજાવી તમામને પરત મોકલ્યા
સુરતઃ શહેરમાં કોરોનાને લીધે મીની લોકડાઉન છે, ત્યારે સુરતવાસીઓ પણ નવરાશની પળોમાં હરવા-ફરવાનું છોડતા નથી. હાલ તાઉ-તે વાવાઝોડાને લીધે સમુદ્ર કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે, ત્યારે આજે રવિવારની મોજ મહાણવા માટે ઘણા સુરતવાસીઓએ તોફાની દરિયાને નિહાળવા માટે ડુમસ બીચ તરફ દોટ મુકી હતી. જોકે બીચ નજીક પહોંચે તે પહેલા જ તમામ લોકોને પોલીસ અને […]