1. Home
  2. Tag "dumper hit"

સૂત્રપાડા-કોડીનાર હાઈવે પર ડમ્પરની અડફેટે બાઈકસવારનું મોત, ગ્રામજનોએ કર્યો ચક્કાજામ

કોડિનારઃ ગીર સોમનાથ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં કોડિનાર-સૂત્રાપાડા હાઈવે પર ખનીજનું વહન કરનારા ડમ્પરો પૂરફાટ ઝડપે અને બેફામરીતે ચલાવાતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર પૂરપાટા ચાલતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવાન બાઈકચાલકનું મોત નીપજ્યુ હતું.  છેલ્લા ત્રણ દિવસમાં આ હાઇવે પર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. જેના […]

સાવલી નજીક ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરામાં રિક્ષા પલટી જતાં એકનું મોત

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં  બે લોકોના મોત નીપજ્યા હતા. જેમાં સાવલી તાલુકાના કાશીયાપુરા-પોઇચા રોડ ઉપર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે આવેલા સાવલીના ખેડૂતનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ખેડૂત પોતાની મોટર સાઇકલ લઇને ઘરે આવતા સમયે રસ્તામાં જ કાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code