અમદાવાદમાં પીક-અપ અવર્સ દરમિયાન ટ્રાફિક જામ કરતા ડમ્પરો
ભારે વાહનોને પ્રવેશ માટે પ્રતિબંધ છતાં બેરોકટોક ફરી રહ્યા છે, શહેરમાં ડમ્પરો અને મિક્ચરો પાસે મંજુરી છે કે કેમ તેની કાઈ તપાસ કરાતી નથી, માટી ભરેલા ડમ્પરોને ઢાંકવામાં પણ આવતા નથી અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સસંખ્યામાં પણ વધારલો થયો છે, તેના લીધે રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ટ્રાફિક સમસ્યા વિકટ બનવાનું કારણ […]