દુર્ગા માતાજીના બે સ્વરૂપમાં એક રૌદ્ર સ્વરૂપ એ કાળી ચૌદશ, મહાકાળીના ઉપાસનાનું વિશેષ મહાત્મ્ય
ભારતમાં તહેવારોનું મહાત્મ્ય સવિશેષ છે. લોકો પોતાની શક્તિ મુજબ તહેવારો વિવિધરીતે ઊજવતા હોય છે. દિવાળીના પાંચ દિવસના તહેવારોમાં કાળી ચૌદશનું પર્વ પણ અનોખી રીતે ઊજવવામાં આવે છે. દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. […]