1. Home
  2. Tag "durga puja"

અદાણી શાંતિગ્રામ ખાતે દુર્ગાપૂજા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ : અમદાવાદ સ્થિત અદાણી શાંતિગ્રામ ખાતે નવરાત્રિના તહેવાર દરમિયાન વિશેષ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિગ્રામ બંગાલી કલ્ચરલ એસોસિએશન(SBCA) દ્વારા દુર્ગાપૂજામાં 20-24 ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવશે. જેમાં બંગાળના પરંપરાગત નૃત્યો અને પૂજન-અર્ચનથી બંગાળી સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.      શોપર્સ પ્લાઝા ખાતે દુર્ગાપૂજા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને […]

નવરાત્રી દરમિયાન દુર્ગાષ્ટમીનું મહત્વઃ જગ પ્રસિદ્ધ દુર્ગાપૂજાનો આ રીતે થયો હતો આરંભ 

દિલ્હીઃ હવે નવલી નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીની જો વાત કરીએ તો દુર્ગાષ્ટમીનું ઘણું મહત્વ છે. તો દરેકને સવાલ તો થતચો હશે કે આ દુર્ગાષ્ટમીનો આરંભ ક્યારથી થયો તો આજે ા વિશે કેટલીક મહત્વની વાતો જાણીએ.દુર્ગા પૂજા આજે વિશ્વ પ્રસિદ્ધ છે, આ વાત બધા જાણે છે પરંતુ આ તહેવાર ક્યારે શરૂ […]

કોલકાતામાં દુર્ગા પૂજાની તૈયારીઓ, દુર્ગા પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને વૈશ્વિક ઓળખ મળી છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ગા પૂજા માટે થીમ આધારિત પંડાલોને મૂર્તિઓથી સજાવવા લાગ્યા છે. બંગાળની દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આ અંતર્ગત આ વખતે દુર્ગા પૂજા પછી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ઉત્તમ દુર્ગા મૂર્તિઓ અને પૂજા વિષયોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ […]

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ […]

કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર

દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની […]

પ્રશંસનીય : દુર્ગા પૂજા પર હિંદુ પરિવારે કરી મુસ્લિમ બાળકીની કુમારી પૂજા

કોલકત્તામાં કોમવાદી સૌહાર્દની પ્રશંસનીય ઘટના કોલકત્તામાં મુસ્લિમ બાળકીની કરી કુમારિકા પૂજા હિંદુ પરિવારે કોલકત્તામાં કર્યું ઉદાહરણીય કામ આ વર્ષે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં મહાઅષ્ટમીના પ્રસંગે કુમારી પૂજન દરમિયાન એક હિંદુ પરિવારે ચાર વર્ષની મુસ્લિમ બાળકીની પૂજા કરી કોમવાદી સૌહાર્દનું એક અદભૂત ઉદાહરણ કાયમ કર્યું છે. આ પુનીત કાર્ય કોલકત્તાની નજીકના ઉત્તર 24 પરગના જિલ્લામાં અર્જુનપુરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code