ધોરાજી નજીક ભાદર નદીની દુષિત કેનાલને સાફ કરવા ખેડુતોએ સ્વયંભૂ આદરી ઝૂંબેશ
રાજકોટઃ જિલ્લાના ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દુષિત છે. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે. કેનાલનું પાણી એટલું દુષિત છે કે પિયત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. કેનાલમાં ઉગી નીકળેલું ઘાસ અને કચરાને લીધે કેનાલ ઊભરાઈ રહી છે. પણ સિંચાઈ વિભાગના અધિકારીઓને એ નથી દેખાતું. જેના કારણે ધોરાજી […]