1. Home
  2. Tag "Dussehra"

આજે વિજયાદશમીનો પર્વ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી:દેશભરમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મ અને અનિષ્ટ પર સારાનો પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે જ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી કરશે,કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રાસમાં સૈનિકો સાથે કરશે ઉજવણી કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે સૈનિકોની સાથે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં દશેરાના પર્વની ઉજવણી કરશે. દ્રાસ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે, જ્યાં તાપમાન – 40 ડિગ્રીથી નીચે હોય છે. રાષ્ટ્રપતિ હવે તે પરંપરા તોડતા જોવા મળે છે,જ્યારે તેઓ સામાન્ય રીતે […]

સિદ્ધપુરમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાના દિવસે રંગ-બેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે

પાટણઃ સિદ્ધપુર શહેર એ એક ઐતિહાસિક નગરી છે. સરસ્વતી નદીના કિનારે આવેલા આ શહેરમાં અનેક પૌરાણિર મંદિરો આવેલા છે. માતૃ તર્પણ માટે દેશભરમાંથી લોકો આવે છે. સિદ્ધપુરમાં અનેક વાર-તહેવારો રંગેચંગે ઊજવાતા હોય છે પણ દશેરાના પર્વમાં દશેરાના દિને આકાશમાં રંગ-બેરંગી પતંગો ચગાવીને લોકો પ્રવની ઊજવણી કરે છે. સમગ્ર દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે. […]

કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર

દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code