હાળી-ધૂળેટીની રજાઓમાં કચ્છના યાત્રાધામો-પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા
ભૂજઃ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, છેલ્લા દાયકાથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં જાહેર રજાઓમાં તો પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. હોળી અને ધૂળેટીના રજાઓમાં પ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળો માનવ મહેરામણથી ગાજી ઉઠ્યા હતા. વાગડના રવેચી માતાજી મંદિરથી લઈ લખપતના માતાના મઢ અને નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર ખાતે […]