1. Home
  2. Tag "DUTY"

લોકો પાયલોટને તેમની ડ્યુટી પછી પૂરતો આરામ આપવામાં આવે છેઃ રેલવે મંત્રી

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો છે. ભારતીય રેલવેના લોકો પાઈલટને આપવામાં આવતી તમામ સુવિધાઓની વિગતવાર ગણતરી કરાવી છે. તાજેતરમાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકો પાયલોટ સાથે મુલાકાત કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકો પાયલટોને પૂરતી સુવિધાઓ મળતી નથી. નોંધનીય છે કે […]

રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીયોને પરત મોકલાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ રશિયન સેનામાં ફસાયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યા બાદ રશિયાએ રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીયોને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા ભારતીયોને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ડઝનબંધ ભારતીયો રશિયન સેનામાં ફસાયેલા છે અને ઘણા ભારતીયો મોરચે તૈનાત છે. રશિયાની […]

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી

નવી દિલ્હીઃ ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા અને ડુંગળીનો પુરવઠો જાળવવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. સરકારે 31 માર્ચ, 2025 સુધી દેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જાહેર કરાયેલા ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની […]

અમદાવાદમાં કાલે સોમવારે યોજાનારી ચૂંટણીમાં એક હજાર વિદ્યાર્થીઓ સ્વયંસેવકો તરીકે ફરજ બજાવશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની કાલે સોમવારે યોજાનારી 93 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરીદીધી છે. અમદાવાદમાં આજે રવિવારે દરેક બુથને ઈવીએમ અને વીવીપેટ પણ ફાળવી દેવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ચૂંટણી બુથનો હવાલો સંભાળી લીધો છે. દરમિયાન શહેરના 16 વિધાનસભા બેઠક પર એક હજારથી વધુ 18 વર્ષ કરતા […]

હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં 5 ટકા ઘટાડો

સુરતઃ કોરોનાને લીધે હીરા ઉદ્યોગ પર પણ અસર પડી હતી. હીરા ઉદ્યોગ અનેક રત્નકાલાકારોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે બજેટમાં હીરા ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી માગ ઊઠી હતી. કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે હીરા ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ […]

કોરોનાના ત્રીજી લહેર પહેલા આગોતરૂં આયોજનઃ મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીને કોવિડની ડ્યૂટી સોંપી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 25 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે અગમચેતિ દાખવીને નિયંત્રણોમાં બહુ છૂટછાટ આપી નથી. સાથે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટે આગોતરી તૈયીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને પહોંચી વળવા મેડિકલ- પેરા મેડિકલ સ્ટૂડન્ટ્સને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં તાત્કાલિક નિમણૂકની કામગીરી કલેક્ટરો અને મ્યુનિસિપલ […]

અમદાવાદની સિવિલ સહિત બે હોસ્પિટલમાં શિક્ષકોને કોવિડ ડ્યુટી સોંપાઈ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાને કાબુમાં લેવા તંત્ર માટે પણ એક પડકાર ઊભો થયો છે. ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એવા અમદાવાદમાં કોવિડ સેન્ટરો પર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. શહેરની સિવિલ  અને મંજુશ્રી હોસ્પિટલમાં સિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.આ બન્ને હોસ્પટલોમાં શહેરના શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code