1. Home
  2. Tag "Dwarkadhish temple"

દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફાર

કાલે સોમવારે દ્વારકાધિશનો 5251મો જન્મોત્સવ ધામધૂમથી માનાવાશે, મધરાતના ત્રણ વાગ્યા સુધી ઠાકોરજીના દર્શન કરી શકાશે, આજે મોટી સંખ્યા ભાવિકો ઉમટી પડ્યા દ્વારકાઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. કાલે સોમવારે 26મી ઓગસ્ટેના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાતના […]

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઊજવાશે

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીના પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવવા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. કાળિયા ઠાકોરનો જન્મોત્સવ 7મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ઊજવવામાં આવશે. જેમાં શ્રીજી નિત્યક્રમ મુજબ સવારે 6 વાગે મંગળા આરતી થશે અને મંગળા દર્શન 6 થી 8 રહેશે. સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ  ભગવાન દ્વારકાધિશને […]

દ્વારકાધિશના મંદિર પર ધજા ચડાવવાના મુદ્દે પુજારીઓ અને વ્યવસ્થાપક કમિટી વચ્ચે સર્જાયો વિવાદ

દ્વારકાઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશના મંદિર પર ધ્વજા ચડાવવાના મુદ્દે વ્યવસ્થાપક કમિટી અને અબોટી બ્રાહ્મણો વચ્ચે વિવાદ સર્જાયો છે. પખવાડિયા પહેલા  કલેક્ટરની ઉપસ્થિતિમાં મળેલી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગતમંદિર પર છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજાજીનું આરોહણ કરતા અબોટી બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે મંદિરે છઠ્ઠી ધ્વજાજીના આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવી […]

દ્વારકાધિશના મંદિરમાં હવેથી ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવતા ભાવિકોને પ્રવેશ નહીં મળે

દ્વારકા :  રાજ્યના સોમનાથ, અંબાજી સહિત મંદિરોમાં ટ્રસ્ટીઓ અને મંદિરના વહિવટકર્તાઓ દ્વારા દર્શન માટે આવતા ભાવિકો માટે ટુંકા વસ્ત્રો પહેરીને આવવા પર પાબંદી ફરમાવવામાં આવી છે. ત્યારે દ્વારકાધિશના મંદિરમાં પણ દર્શને આવતા ભાવિકોએ ટુંકા વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં માન-મર્યાદા જળવાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનું […]

ગુજરાતઃ દ્વારકાધીશ મંદિરમાં અમિત શાહે દર્શન અને પૂજા અર્ચના કરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાત આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે દ્વારકા ગયા હતા. જ્યાં હેલીપેડ ઉપર ભાજપના આગેવાનો તથા સ્થાનિક નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહ અને તેમના પત્નીએ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરીને […]

દ્વારકાધિશના મંદિરને રંગબેરંગી રોશની શણગારાયું, દિવાળી અને બેસતા વર્ષે વિવિધ ઉત્સવ ઊજવાશે

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર માં દિવાળી પર્વની ઊજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે.  ત્યારે દિવાળીના દિવસે હાટડી દર્શન તેમજ નૂતન વર્ષના પાવન પર્વે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ યોજાશે. દિવાળીના તહેવારનો લઈ મંદિરને રંગબેરંગી લાઈટ્સનો શણગાર કરાતા મંદિરની સુંદરતામાં વધારો થયો છે. દિવાળીના પર્વ દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શનને અનુલક્ષીને વિવિધ ઉત્સવ […]

મથુરાઃ- કુષ્ણભક્તોએ દર્શન માટે વધુ જોવી પડશે રાહઃ- દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ

મથુરાનું દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય આ પહેલા 20 મેના રોજ મેદિરના દ્રારા ખોલવાના હતા મંદિર અંદરથી ચાલુ રહશે, માત્ર સામાન્ય જનતા દર્શન નહી કરી શકે દિલ્હીઃ-મથુરાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો એ હજી રાહ જોવી પડશે, કારણ કે મથુનાનું જગપ્રસિદ્ધ આ મંદિર હવે 25 મે સુધી […]

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરે આટલા રૂપિયાનું કર્યું દાન

દ્વારકાધીશ દેવસ્થાન મંદિર સમિતિની પહેલ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય દ્વારકાધીશ મંદિરે 21 લાખનું કર્યું દાન રાજકોટ : કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર તરફથી કોરોના મહામારીમાં લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.વહીવટી સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિર તરફથી 21 લાખની રકમનું અનુદાન આપવામાં આવ્યું છે, તો સુદામા […]

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની અસર, દેવભૂમિ દ્વારકાનું મંદિર હવે 15 મે સુધી બંધ

દેવભૂમિ દ્વારકા મંદિર 15 મે સુધી ભક્તો માટે બંધ પૂજારી દ્વારા નિત્યક્રમ મુજબ સેવા કરશે શ્રીજીના થઇ શકશે ઓનલાઈન દર્શન   દ્વારકા : દેવભૂમિ દ્વારકા જગતમંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. જેની મુદતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેવભૂમિ દ્વારકા જગત […]

કોરોનાને લીધે દ્વારકાધિશ મંદિરની આવકમાં પાંચ કરોડનો ઘટાડો

જામખંભાળિયાઃ દેશના સુપ્રસિદ્ધ યાત્રાઘામ દ્વારકાના જગત મંદિરની આવકમાં કોરોના મહામારીના કારણે ચાલીસ ટકાનો ઘટાડો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 10 કરોડની આવક અપેક્ષિત હતી, તેની સામે 6.35 કરોડની વાર્ષિક આવક થઈ હતી. દ્વારકા જગત મંદિરની વર્ષ 2019-20 ના વર્ષમાં 11 કરોડ 3 લાખની આવક થઈ હતી, પરંતુ વર્ષ 2020-21ના વર્ષમાં કોરોના મહામારીના કારણે જગત મંદિરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code