કાયદો શીખવવાની પ્રક્રિયામાં પ્રાદેશિક ભાષાઓને ધ્યાનમાં રાખવી જોઈએઃ ડીવાય ચંદ્રચુડ
નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે કાયદાકીય અભ્યાસમાં પ્રાદેશિક ભાષાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. જસ્ટિસ ચંદ્રચુડ શનિવારે લખનૌની ડૉ. રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીમાં આયોજિત દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાદેશિક ભાષાઓમાં કાયદો ભણાવવા પર ભાર મૂક્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તેઓ દેશના તમામ શિક્ષણવિદો સાથે વારંવાર […]