દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા સામે માનહાનિનો કેસ દાખલ -આસામના CMની પત્નીએ કરી 100 કરોડની માંગણી
દિલ્હીના ઉપ સમુખ્યમંત્રી પર માનહાનિનો કેસ આસામના સીએમની પત્નીએ કર્યો કેસ દાખલ 100 કરોડની કરી માંગણી દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીના ઉપમુખ્યંમંત્રી પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે આસામના મુખ્યમંત્રી ડો. હેમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ વિતેલા દિવસને મંગળવારના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો […]