1. Home
  2. Tag "DYCM NITIN PATEL"

ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ પોસાય નહીઃ નીતિન પટેલ

અમદાવાદઃ કોરોના સંક્રમણના ઘટાડાના પગલે ગુજરાત રાજ્યમાં જનજીવન પુન ધબકતું કરવાની નેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કરી હતી. બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક […]

કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી વડોદરા દોડી આવ્યાઃ લીધા મહત્વના નિર્ણયો

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરા દોડી આવ્યા હતા. અને તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ આરોગ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી બેઠકમાં લેવાયેલાં નિર્ણય અંગે જાણ કરી હતી. વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ […]

કોરોના સંક્રમણઃ સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંથી 50 ટકા પથારીઓ હસ્તક કરશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ વધારવામાં આવ્યાં છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ફરી સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, અગાઉ કોરોના […]

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સામાન્ય નાગરિકની જેમ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.   પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં તા. 1લી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code