કોલસાના ભાવ વધારાથી કંટાળેલા સુરતના ડાઇંગ મિલરો હવે સોલાર એનર્જી તરફ વળ્યા
સુરતઃ કોરોનાના પ્રથમ કાળથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ઉદ્યોગકારો ઉત્પાદન ઘટાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોલસાના ભાવ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કોલસા આધારિત કાપડ મિલોની ચિંતા વધી રહી છે. કોલસાની માથાકૂટ દૂર કરવા પાંડેસરાના આઠ એકમોએ કોલસાનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો […]