અમદાવાદમાં ઈ-બાઈક પ્રોજેક્ટને શહેરીજનોનો યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે માર્ગો પર જોવા નહીં મળે
અમદાવાદઃ શહેરના લોકો ઈ-બાઈક ચલાવીને પોતાના ગંતવ્ય સ્થાને પહોચે તે માટે નજીવા ભાડામાં ઈ-બાઈકની સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરના જાણીતા વિસ્તારોના ચાર રસ્તાના ફુટપાથ પર ઈ-બાઈક મુકવામાં આવ્યા હતા. પરંતુ શહેરીજનો તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે આ-બાઈકની સેવાનો સંકેલો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઈ-બાઈકના વેચાણમાં પણ ઘટાડો થયો છે. સરકાર દ્વારા પ્રદુષણ […]