1. Home
  2. Tag "E-FIR"

E-FIRની 6 હજાર અરજીઓ પોલીસે દફત્તરે કરી દીધી, હવે તમામ અરજીની પુનઃ તપાસ માટે ઝૂંબેશ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દ્વારા ઇ-ફરિયાદની સુવિધા જુલાઇ-2022થી શરૂ કરવામાં આવતા નાગરિકો દ્વારા 7953 અરજીઓ કરાઇ હતી. તેમાંથી ફક્ત 1799 અરજીઓમાં જ એફઆઇઆર નોંધાતા ઓનલાઇન ફરિયાદનો હેતુ ન જળવાતા દફતરે કરી દેવાયેલી 6 હજારથી વધુ અરજીઓમાં પુન: તપાસ માટે પખવાડિયાની ખાસ ઝુંબેશ શરૂ કરવા નિર્ણય કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાગરિકોને પોલીસ […]

ગુજરાત પોલીસે છ મહિનામાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું  ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ […]

ગુજરાતઃ વાહન ચોરી અને મોબાઈલ ચોરી અંગે ફરિયાદ કરવા હવે પોલીસ સ્ટેશન જવુ નહીં પડે

અમદાવાદઃ દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે વાહન ચોરી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code