E- KYC ન થયુ હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ નહીં અટકે
ભારે વિરોધ બાદ શિક્ષણ મંત્રીએ કર્યો નિર્ણય, સરકારે નિયમોમાં બદલાવ કરતાં અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત હતા ઇ-કેવાયસીની ઝંઝટને કારણે નોંધણી માટે વિદ્યાર્થીઓની કતારો લાગી હતી ગાંધીનગરઃ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર […]