ગુજરાતમાં 2023 સુધીમાં બાયોમેટ્રિક ડેટા-ચીપ્સ સાથેનો સિક્યુરિટી ફિચર્સ ધરાવતો ઈ-પાસપોર્ટ મળશે
અમદાવાદઃ કેન્દ્ર સરકારે ભારતિય પાસપોર્ટમાં ફેરફાર કરીને વધુ સિક્યુરિટી કોડ ઉમેરવામાં આવી રહ્યા છે. અને 2023 સુધીમાં બાયોમેટ્રિક ડેટાડચીપ્સ સાથેનો સિક્યુરિટી ફિચર્સ ધરાવતો ઈ-પાસપોર્ટ આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે ભારતીય પાસપોર્ટમાં મોટા ફેરફાર કરી 2015-16થી નવા સિક્યોરિટી ફીચર્સ ઉમેરી બ્લર ઇમેજવાળો પાસપોર્ટ નાગરિકોને આપવાની શરૂઆત કરી હતી. હવે વિદેશ મંત્રાલય દ્રારા છ વર્ષ બાદ પાસપોર્ટને વધુ […]