ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઈ-સેવા કેન્દ્ર શરૂ કરાયું, હવે ઈ-મેઈલ દ્વારા કેસની માહિતી મળશે
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઇ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો અને પક્ષકારોના સમયનો બચાવ થશે. અરજદારોએ હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હાઇકોર્ટ સુધી નહીં જવું પડે. તેઓ માય કેસ સ્ટેટસ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતા ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ કરી શકશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે આ ઇ સેવા કેન્દ્ર આર્શીવાદ રૂપ […]