હવે ગુજરાત બનશે પ્રદુષણ મૂક્તઃ- સીએમ રુપાણી એ ઈ-વાહનોને લઈને 4 વર્ષ માટે આ ખાસ પોલિસી જાહેર કરી
સીએમ રુપાણીએ કરી મોટી જાહેરાત ઈવ્હિકલ માટે મળશે હવે સબસિડી આ યોજના 4 વર્ષ માટે અમલી બનશે ગુજરાતને પ્રદૂષણ મૂક્ત બનાવવાની પહેલ ગાંઘીનગરઃ– આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગાંઘીનગર ખાતે એક ખાસ પ્રેસ કોન્ફોરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ઈ-વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે,ઉલ્લેખનીય છે કે જે રીતે હાલ પેટ્રોલ અને ડિઝલના […]