1. Home
  2. Tag "E visa"

ભારત પ્રવાસ કરતા યુકેના નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરી શરૂ કરવામાં આવી

દિલ્હી:લંડનમાં ભારતના હાઈ કમિશને સોમવારે ભારતમાં મુસાફરી કરવા ઈચ્છતા બ્રિટિશ પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) પ્રક્રિયા પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં વિઝાની ભારે માંગ વચ્ચે આ પગલાને આવકારવામાં આવે તેવી શક્યતા છે.બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામીએ કહ્યું કે,આ સેવા તરત જ શરૂ થઈ જશે. લંડનમાં હાઈ કમિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે […]

હવે માત્ર ઈ-વિઝા પર જ અફઘાનિસ્તાનના નાગરિકો ભારત આવી શકશેઃ-અગાઉ જારી કરેલા વિઝા એવૈધ ગણાશે

 માત્ર ઈ-વિઝા પર જ અફઘાનિસ્તાનના નાગરિકો અહીં આવી શકશે આ પહેલા જારી કરેલા વિઝા એવૈધ ગણાશે દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મહત્વનો નિર્મય જારી કર્યો છે, આ નિર્ણય અંતર્ગત હવે અફઘાનિસ્તાનના નાગરિકો માત્ર ઈ-વિઝા પર જ ભારત આવી શકશે. કેન્દ્ર સરકારનું આ અંગે કહેવું છે કે આ નિર્ણય અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code