મેરેજમાં હવે દુ્લ્હન રિયલ ફ્લાવરર્સથી પોતાને સજાવે છે- મેંહદીથી લઈને પીઠીની રશમમાં ફ્લોરલ જેવેલરીનો ટ્રેન્ડ
સાચા ફુલોના આભુષણોનો ક્રેઝ દુલ્હન હવે રિયલ ફ્લાવરના ઓરનામેન્ટસ પસંદ કરે છે ફૂલોં સા ચહેરા તેરા, કલીયોં સી મુસ્કાન હૈ,…..આ સોંગ જાણે 21મી સદીની દુલ્હોનો માટે બંધ બેસતુ કહી શકાય ,જી હા કારણ કે હવે રીયલ ફ્લાવરના ઘરેણાથી દુલહનો સજીઘજી રહી છે,હાલ લગ્નની સિઝન શરુ થઈ ચૂકી છે જો કે કોરાનાકાળને કારણ 50 થી 20 […]