સિંચાઈની સુવિધા ધરાવતા ખેડુતોએ કપાસ અને મગફળીની આગોતરી વાવણીનો કર્યો પ્રારંભ
રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના આમગનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ખેડુતોએ વાવણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતો વાવણીના શ્રીગણેશ કરશે, જ્યારે કેટલાક ખેડુતો કે જેમની પાસે સિંચાઈની સુવિધા છે, બોર-કૂવામાં પુરતું પાણી છે તેવા ખેડુતોએ કપાસ અને મગફળીની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધા […]