1. Home
  2. Tag "Earning"

CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓેએ કચરામાંથી કમાણીનો રસ્તો શોધ્યો

અમદાવાદની CEPT યુનિવર્સિટીના 23 વિદ્યાર્થીઓએ, કોલેજના એક પ્રોજેક્ટમાં ઘન કચરામાંથી શહેરને કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે ડેટા અનુસાર એક અમદાવાદી દરરોજ આશરે 700 ગ્રામ કચરો ઉત્પન્ન કરે છે. જેના કારણે દરરોજ 5200 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી 1976 ટન લેન્ડફિલ સાઈટ પર જાય છે. […]

ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાય છે કમાણી,જાણો આ છે રીત

ક્રેડિટ કાર્ડ આજના સમયમાં મોટાભાગના લોકો વાપરતા હોય છે, લોકો એવું માને છે સંકટ સમયમાં રૂપિયાની જરૂર પડે અથવા ક્યારેક રૂપિયા ન હોય તો ક્રેડિટ કાર્ડથી કામ ચાલી જાય છે પણ આજે તમે એ વાત સાંભળીને ચોંકી જશો કે ક્રેડિટ કાર્ડથી કમાણી પણ કરી શકાય છે. જો તમે સમજદારીપૂર્વક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો […]

‘ભૂલ ભુલૈયા 2’એ તોડ્યા તમામ રેકોર્ડ,આટલા કરોડની કરી કમાણી

‘ભૂલ ભુલૈયા 2’એ તોડ્યા તમામ રેકોર્ડ 10૦ કરોડની કરી કમાણી ભૂષણ કુમાર અને કાર્તિક આર્યનના હાથે લાગી હેટ્રિક મુંબઈ:બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2′ એ કરોડોની કમાણી કરી છે.’ભૂલ ભુલૈયા 2’ બીજા શનિવારે એટલે કે 9મા દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ સાથે કાર્તિક આર્યનની ફિલ્મે […]

ઉત્તર રેલવેએ ભંગારમાંથી 227 કરોડ રૂપિયાની કમાણી કરી, આ રીતે બનાવ્યો રેકોર્ડ

ઉત્તર રેલવે ભંગારમાંથી 227 કરોડ રૂપિયા કમાયું આ અત્યારસુધીનો રેકોર્ડ છે આ વર્ષે અત્યાર સુધીમાં ભંગાર વેચીને 146 ટકા વધારે આવક મેળવવામાં આવી છે નવી દિલ્હી: રેલવે પરિસરોમાં પડેલા ભંગારને વેચીને પણ રેલવે સારા પ્રમાણમાં આવક રળી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યારસુધીમાં […]

ફેસબૂકને કોરોના કાળ ફળ્યું, ભારતમાં આવક વધીને 9000 કરોડ થઇ

ભારતનું માર્કેટ ફેસબૂકનું ફળ્યું ભારતમાં આવક વધીને 9000 કરોડ થઇ જો કે ફેસબૂક તરફથી સત્તાવાર જાહેરાત નથી કરાઇ નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોનના સતત વધતા વ્યાપની સાથોસાથ ઑનલાઇન સોશિયલ મીડિયાનો ક્રેઝ પણ યૂઝર્સમાં સતત વધી રહ્યો છે. ખાસ કરીને ભારતના યૂઝર્સમાં ફેસબૂકનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. ફેસબૂકને ભારતનું બજાર ફળી રહ્યું છે. ગત વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં […]

પેટ્રોલિયમ પ્રોડટ્કસ પરના ટેક્સથી કેન્દ્ર સરકારને આટલા કરોડની થઇ કમાણી, RTIમાં થયો ખુલાસો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તોડી જો કે બીજી તરફ સરકારને તેનાથી થઇ અબજો રૂપિયાની કમાણી એક RTIમાં સરકારને થનારી કમાણીનો થયો ખુલાસો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવથી સામાન્ય માણસની કમર તૂટી ચૂકી છે. લોકો સતત મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. સરકાર સામે ટેક્સ અને સેસ ઘટાડવાની લોકો માંગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code