આજે 2020TK3 નામનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર
અમેરિકાની અવકાશી સંસ્થા નાસા લઘુગ્રહની સંશોધન નોંધ રાખે છે 17 ઑક્ટોબરે પૃથ્વી નજીકથી 2020TK3 નામનો એસ્ટેરોઇડ પસાર થશે આ લઘુગ્રહનું પૃથ્વીથી અંતર પૃથ્વીથી ચંદ્રના અંતર જેટલું હશે વોશિંગ્ટન: અમેરિકાની અવકાશી સંસ્થા નાસા પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટેરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે […]