જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 2.5 ની તીવ્રતા નોંધાઈ
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા 2.5 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6.21 કલાકે આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી.આજે સવારે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં […]