રાજ્યના સુરત શહેરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
સુરતમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ સુરતઃ- દેશભરમાં અવન નરાવ ભકંપ આવવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છએ ત્યારે ગુજરાતનું ભૂજ પણ ભૂકંપ માટે જાણીતી છે જો કે આજે રાજ્યની ડાયમંડ સિટી ગણાતા સુરતની ઘરતી ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિહત પ્રમાણે રાજ્યના સુરત શહેરમાં આજે બપોરે અંદાજે 3 વાગ્યેની 21 મિનિટે […]