તમિલનાડુમાં વહેલી સવારે 3.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
તમિલનાડુમાં ભૂકંપના આંચકા ૩.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં ચેન્નાઈ:તમિલનાડુમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 4.17 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર વેલ્લોરથી 59 કિલોમીટરના અંતરે હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા અને ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકોએ તેના આંચકા […]