જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતા નોંધાઈ
જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.7 નોંધાઈ શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય થતી જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં વિતેલા દિવસ શુક્રવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તરિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા […]