કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ
કચ્છમાં ભૂકંપના આંચકા તીવ્રતા 3.9 નોંધાઈ 14 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ અમદાવાદ – ગુજરાતનું કચ્છ કે જ્યા અવારનવાર ભુકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એક વખત કચ્છની ઘરા ઘ્રુજી છે, આ પહેલા પણ અનેક વખત કચ્છમાં ભૂકંપની ઘટના બની ચૂકી છે, જો કે સામાન્ય આચંકા હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. કચ્છમાં ફરી […]