કચ્છમાં ભારત-પાક સરહદે ભૂંકપનો 2.6ની તિવ્રતાનો આંચકો અનુભવાયો,
ભૂજઃ કચ્છમાં ભૂકંપના હળવા આંચકા અવાર-નવાર અનુભવાતા હોય છે.ભૂગર્ભ સલવળાટના કારણે ભૂકંપના આફ્ટર શોકનો દોર આજ દિન સુધી યથાવત રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આજે ત્રીજી વખત ધરા ધ્રુજવાની ઘટના ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાઈ છે. આજે સોમવારના પરોઢિયે 4.45 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 34 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ ભારત- પાકિસ્તાન સરહદે […]